બિઝનેસ / આ છે એવાં 12 શેર જેને આપ્યું બમ્પર રિટર્ન, એક લાખનું રોકાણ કરનારાઓને થયો 2 કરોડ સુધીનો ફાયદો!

12 penny stocks jumped and this share turned ru 1 lakh to up to 2 crore

Crorepati Stocks: ગયા વર્ષે 10 વર્ષમાં આ 12 જેટલા શેરે પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન અપાવ્યું છે. ત્યાં જ શુક્રા ફાર્માસ્યુટિકલ્સ કંપનીના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટર્સને કરોડપતિ બનાવી દિધા છે. આ 10 વર્ષમાં આ શેરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ