કાનપુર / પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 20 યાત્રી ઘાયલ

12 coaches of Poorva Express derail, no casualties

પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી જતા ટ્રેન દુર્ઘટના ઘટી. પૂર્વા એક્સપ્રેસ હાવડાથી નવી દિલ્લી જઈ રહી હતી ત્યારે મોડી રાતે 12 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા છે. જો કે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ