આતંકનો સફાયો / જમ્મુ-કાશ્મીરમાં 365 દિવસમાં 115 અથડામણ, સુરક્ષાદળોએ 180 આતંકવાદીઓને કર્યા ઠાર

115 clashes in 365 days in Jammu and Kashmir, security forces kill 180 terrorists

જમ્મુ અને કાશ્મીરમાં આ વર્ષે 365 દિવસમાં 115 એન્કાઉન્ટર થયા છે. જેમાં 180 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આતંકવાદી ઘટનાઓમાં 32 નાગરિકો પણ માર્યા ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ