બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 11 crore embezzlement exposed

વેટ ચોરી / સોરાષ્ટ્ર-કચ્છમાં GST વિભાગ એકશન મોડમાં, 26 પેટ્રોલ પંપ પર રેડ થતા કરોડોની વેટચોરીનો પર્દાફાશ

Ronak

Last Updated: 11:05 AM, 8 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GST વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને કચ્છના 26 પેટ્રોલપંપ પર રેડ કરવામાં આવી. જેમા કુલ 11 કરોડની વેટ ચોરીનો જીએસટી વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

  • સૌરાષ્ટ્ર કચ્છમાં GST વિભાગની મોટી કાર્યવાહી 
  • 26 પેટ્રોલપંપ પર એક સાથે કરી રેડ 
  • 11 કરોડની વેટચોરીનો પર્દાફાશ 

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી GST વિભાગને શંકા હતી જે શંકાને લઈને આજે GST વિભાગ દ્વારા જુદા જુદા 26 જેટલા પેટ્રોલ પંર પર વેટ ચોરીને લઈને રેડ કરવામાં આવી. જેમા મોટા પ્રમાણમાં આજે GST વિભાગ દ્વારા વેટચોરી ઝડપી પાડવામાં આવી છે. 

11 કરોડની વેટચોરી 

GST વિભાગ દ્વારા આજે જે દરોડા પાડવામાં આવ્યા છે. તેમાં કુલ 11 કરોડની વેટ ચોરી ઝડપાઈ છે. આ ખુલાસા બાદ સૌ કોઈ ચોંકી ગયા છે. સાથેજ GST વિભાગે કરેલી કાર્યવાહીને લઈને લોકો હાલ તેમના વખાણ કરી રહ્યા છે. 

જુદા જુદા જિલ્લામાં 26 પેટ્રોલપંપ પર રેડ 

જીએસટી વિભાગ દ્વારા જામનગર, જુનાગઢ, જામખંભાળીયાના પેટ્રોલપંપ પર ગેરરીતી ઝડપાઈ છે. સાથેજ પોરબંદર, વેરાવળ, ગાંધીદામના પેટ્રોલપંપમાં પણ ગેરરીતી ઝડપાઈ આવી છે. કુલ 11 કરોડની વેટચોરી ઝડ઼પાવાને કારણે હાલ આ મુદ્દો હાલ ઘણો ચર્ચાનો વિષય બન્યો છે.

પેટ્રોલપંપ સંચાલકોમાં ફફડાટ  

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર કચ્છમાં જીએસટી વિભાદ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે. તેને લઈને પેટ્રોપપંપ સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સાથેજ જે લોકો વેટચોરી કરી રહ્યા હતા. તે લોકોમાં વધારે ફફડાટ જોવા મળી રહ્યો છે. કારણકે જીએસટી વિભાગ દ્વારા સીધી 11 કરોડની મોટી વેટચોરી ઝડપી પાડવામાં આવી છે. તેમા પણ એકસાથે 26 પેટ્રોલ પંપ રેડ કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ