બીજા તબક્કાના મતદાનમાં બાકી સમય

14
Hours
49
Minutes

2:00 વાગ્યા સુધીમાં

39 % મતદાન નોંધાયું 

વડોદરાના ડેસર તાલુકાના સાઢાસાલ ગામે ઉગ્ર બોલાચાલી, એક તરફી મતદાન થતું હોવાના આક્ષેપ સાથે રાજકીય પક્ષના કાર્યકરો આવ્યા સામ સામે, પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો

હેવાનિયતની હદ / 10-12 વર્ષના ત્રણ મિત્રોએ એક બાળકનો કર્યો રેપ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસૂમનું મૃત્યુ

10 year old boy passed away after raped by three friends

દિલ્હીના સીલમપુર વિસ્તારમાં 10 વર્ષના બાળકની સાથે તેના મિત્રોએ એ રીતે શેતાની કરી કે જેનાથી બાળકનુ મોત થયુ. દિલ્હી પોલીસે જણાવ્યું કે 10 થી 12 વર્ષની ઉંમરના ત્રણ મિત્રોએ 10 વર્ષની ઉંમરના યુવકની સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ