હુમલો / BIG NEWS: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો આતંકી હુમલો, 10 સૈનિકોના મૃત્યુ

10 Soldiers Killed In Terrorist Attack In Pakistan's Balochistan Province

પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર આ હુમલામાં 10 જવાનો શહીદ થયા છે. બીજી તરફ સેનાની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો અને ઘણા લોકો ઘાયલ થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ