માસ શૂટીંગ / અમેરિકામાં ચીની નવવર્ષના જશ્નમાં અંધાધૂંધ ગોળીબાર, 10 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ

10 Dead, Several Injured In Mass Shooting At Chinese New Year Event In California

અમેરિકામાં ફરી એક વાર માસ શૂટીંગની ઘટના બની છે જેમાં ઘણા 16 લોકોને ગોળી વાગી છે જેમાંથી 10થી વધુના મોત થયા છે જ્યારે ઘણા ગંભીર રીતે ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ