બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 1-Year-Old Swims by Herself video going viral

વાયરલ / કમાલનું સ્વિમિંગ કરે છે આ 1 વર્ષની બાળકી, વીડિયો જોઇને થશે આશ્ચર્ય

vtvAdmin

Last Updated: 05:49 PM, 15 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ફ્લોરિડાની એક બાળકીનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં 1 વર્ષની બાળકી કોઇની મદદ વગર કમાલનું સ્વિમિંગ કરતી નજરે પડી રહી છે.

બાળકો માટે કહેવામાં આવે છે કે બાળક નાના દેવદૂત સમાન હોય છે. બાળક એ ચમત્કાર કરી શકે છે, જેની કલ્પના મોટા લોકો પણ કરી શકતા નથી. હાલ ફ્લોરિડાની એક બાળકીનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં 1 વર્ષની માસૂમ નાની બાળકી કોઇની મદદ વગર કમાલનુપં સ્વિમિંગ કરતી નજરે પડે છે. વીડિયોમાં બાળકીને પાણીની અંદર બેક સ્ટ્રોક, ફ્રંટ ક્રોલ અને સ્પિન કરતી દેખાય છે. એક નાની બાળકીને આવી રીતે સ્વિમિંહ કરતા જોઇને કોઇ ચમત્કારથી ઓછું નથી. 

રિપોર્ટ પ્રમાણે ફ્લોરિડાના Grace Fanelli પોતાના બાળકોને નાની ઉંમરથી જ સ્વિંમિંગ શિખવાડવા ઇચ્છતી હતી. કારણ કે બાળપણથી જ બાળક પાણીમાં રહીને પણ કૉન્ફિડેન્ટ મહેસૂસ કરી શકે. 

Grace Fanelli ને બે પુત્રીઓ છે. એક નાની 3 વર્ષની છે અને બીજી 1 વર્ષની છે. હેરાન કરનારી વાત એ છે કે Grace Fanelli એ પોતાની બંને બાળકીને સ્વિમિંગમાં માસ્ટર બનાવી દીધી છે. 

તમને જાણીને હેરાની થશે કે બંને બાળકીઓએ માત્ર 9 મહિનામાં સ્વિમિંગ શીખ્યું છે. વીડિયોમાં Grace Fanelli ની નાની પુત્રી સ્વિમિંગ કરતા જોવા મળી રહી છે. 

Grace Fanelli એ જણાવ્યું કે 6 મહિના બાદ બાળક સ્વિમિંગ શીખી શકે છે. એ દુનિયાના તમામ માતા પિતાને એવો સંદેશ આપવા ઇચ્છે છે કે સ્વિમિંગ એક જરૂરી સ્કિલ છે. દરેક બાળકોએ શિખવું જોઇએ. બાળકને નાની ઉંમરમાં પાણીમાં કમ્ફર્ટેબલલ મહેસૂસ કરવાનું આવડવું જોઇએ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Florida swimming pool Viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ