બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / 1 lakh prize and award will be given to the one who gets the injured to the hospital within this time! See how

સહાય બદલ સન્માન / ઇજાગ્રસ્તને આટલાં જ સમયમાં હોસ્પિટલ પહોંચાડનારને મળશે 1 લાખનું ઇનામ અને એવોર્ડ! જુઓ કેવી રીતે

Vishal Khamar

Last Updated: 04:01 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં અકસ્માતમાં લોકોનો જીવ બચે તેવા હેતુથી અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

  • સુરત ટ્રાફિક પોલીસની અનોખી પહેલ
  • અકસ્માતમાં લોકોના જીવ બચે તે હેતુથી પહેલ શરૂ કરાઇ
  • ઇનામ આપીને મદદ કરનારને પોલીસ કરશે સન્માન 

 સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં અકસ્માતમાં લોકોનો જીવ બચે તેવા હેતુથી અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં અકસ્માતમાં ઈજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડનારને ઈનામ આપવામાં આવશે. તેમજ ઈનામ આપી મદદ કરનારનું પોલીસ દ્વારા સન્માન પણ કરવામાં આવશે. ત્યારે એક કલાકની અંદર ઘાયલને હોસ્પિટલ પહોંચાડનારને ટ્રોફી અને એક લાખ સુધીનું સરકારી ઈનામ આપીને સન્માન કરવામાં આવશે.

મેગા સીટીમાં સવારથી જ રોડ વાહનોની અવર જવરથી ધમધમતા થઈ જાય છે. ત્યારે અવાર નવાર અકસ્માત સર્જાતા ઘાયલ વ્યક્તિને સારવાર સમયસર ન મળતા જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે સુરત પોલીસ દ્વારા ઘાયલને ઝડપી સારવાર મળી રહે અને તેનો જીવ બચી શકે તે માટે પોલીસ દ્વારા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેથી માણસનો જીવ બચાવી શકાય. ત્યારે મેગા સીટીમાં અકસ્માતની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે. અમુક અકસ્માતમાં લોકોએ જીમ ગુમાવવાનો પણ વારો આવે છે. પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ પહેલમાં જીવ બચાવનારનું સન્માન પણ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ