OMG / આટલા રૂપિયામાં તો ટુ વ્હીલર આવી જાય! 50000 રૂપિયામાં 1 કિલો મીઠાઇનું શું છે રહસ્ય

1 kg of sweets for Rs 50000 why the price is so high

ઉત્તર પ્રદેશમાં એક મિઠાઇ 50000 રૂપિયા કિલો વેચાય છે. આ મિઠાઇ સમગ્ર પ્રદેશના ચર્ચાનો વિષય બની છે. એવું તો શું છે આ મિઠાઇમાં કે તેનો ભાવ સોના કરતાં પણ વધારે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ