મુંબઇ / ધારાવીમાં નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી, એકનું મોત, ત્રણ ઘાયલ

1 Dead, 3 Injured After Building Collapses In Mumbai Dharavi

​મુંબઇના ધારાવીમાં એક મોટી દૂર્ઘટના સામે અવી છે. અહી પીએમજીપી કોલોનીમાં એક નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશયી થઇ જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ