વાયરલ / એક કંપનીમાં નોકરી મેળવવા યુવક બન્યો ડિલીવરી બોય, ખાવાના બોક્સમાં મોકલ્યું રેઝ્યૂમે

zomato delivery boy put resume in pastry box to get job in Bengaluru startup company

ટ્વિટર યુઝર અમન ખંડેલવાલે ઝોમેટો ડિલિવરી બોયની જેમ સજ્જ થઈને એમ્પ્લોયરનું ધ્યાન આકર્ષિત કરવાનું નક્કી કર્યું અને પેસ્ટ્રી બોક્સમાં બેંગલુરુમાં સ્ટાર્ટઅપ્સને પોતાનો રેઝ્યૂમે આપ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ