ક્રિકેટ / ચહલે અનુષ્કા શર્મા પાસે આવી માંગ કરીને કહ્યું, ભાભી હવે આવતી વખતે...

Yuzvendra Chahals hilarious comment on Anushka Sharmas post in pure gold

કોરોનાવાયરસને કારણે ક્રિકેટ જગત થંભી ગયું છે. જેથી હવે બધાં ક્રિકેટરો સોશિયલ મીડિયાની મદદથી તેમના ફેન્સસાથે કનેક્ટ થઈ રહ્યા છે. હાલમાં જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તે કોહલીને ચોગ્ગો લગાવવાનું કહે છે. અનુષ્કાનો આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. જોકે, હવે ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે પણ અનુષ્કા શર્મા પાસેથી આવી માંગ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ