સ્પોર્ટસ / ચહલનું રિઝલ્ટ જોઇને મારવા દોડ્યા પિતા, મજેદાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

yuzvendra chahal tik tok video with his farther viral on social media

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓમાં સોશિયલ મીડિયામાં સૌથી વધુ એક્ટિવ યુજવેન્દ્ર ચહલ છે. તે અવાર નવાર જુદા જુદા મજેદાર વીડિયો બનાવતા હોય છે જે જોતજોતામાં વાયરલ પણ થઇ જાય છે ત્યારે તેવો જ વધુ એક વીડિયો સામે આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ