WORLD / યુટ્યુબનો 15મો જન્મદિવસ; જુઓ વર્ષો પહેલા યુટ્યુબ પર આ પહેલવહેલો વીડિયો મુકાયો હતો

Youtube 15th birthday here is the first 18 second length video that was uploaded on youtube

વીડિયો શેરિંગ પ્લેટફોર્મની વાત આવે ત્યારે  યુટ્યુબનું નામ સૌથી પહેલા આવે છે. દુનિયાભરમાં અબજો લોકો જેને જુએ છે. તે ગુગલની આ માલિકીના યુટ્યુબને શરૂ થયાને આજે 15 વર્ષ થયા છે. 24 એપ્રિલ 2005 ના રોજ પ્રથમ વીડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, જે કંપનીના સહ-સ્થાપક જાવેદ કરીમ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ