ઘેલછા / બોડેલીના યુવકે વિદેશ જવાની લેપટોપમાં ટીકીટ બનાવીને પહોંચી ગયો એરપોર્ટ, પછી થઇ જોવા જેવી

young man from Bodeli reached the airport after creating a ticket

વિદેશ જવાની ઘેલછામાં એક યુવકે નકલી ટીકીટ બનાવી. પરંતુ એરપોર્ટ પર મુસાફરી કરવા પહોંચતા તેનો ભાંડો ફૂટ્યો અને પોલીસના હાથે ઝડપાયો. કોમ્પ્યુટર એન્જીનીયર યુવકે કેમ બનાવી ટિકિટ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ