બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / young man died suddenly while playing Garba in Anandan society

ચોંકાવનારી ઘટના / આણંદમાં સોસાયટીમાં ગરબા રમતા રમતા અચાનક યુવકનું મોત, VIDEO થયો વાયરલ

Kishor

Last Updated: 08:01 PM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદના તારાપુરમાં યુવકને ગરબા રમતી વેળાએ ચક્કર આવ્યા બાદ યુવાનનું મોત નીપજતા હાહાકાર મચી ગયો છે.

  • આણંદના ગરબા મહોત્સવમાં કરુણ ઘટના  
  • સોસાયટીમાં ગરબા રમતા સમયે યુવકનુ મોત
  • યુવકને ગરબા રમતા સમયે આવ્યા હતા ચક્કર

આણંદ સહીત દેશભરમાં નવલા નોરતાને લઇને માઇ ભક્તો માતાજીની આરાધનામાં લીન્ન બન્યા છે. બીજી તરફ ખેલૈયાઑ પણ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. તેવામાં આણંદના તારાપુર શિવશક્તિ સોસાયટીમાં પણ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વેળાએ એક કરુણ ઘટના સામે આવી હતી. જેમાં એક યુવાનનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. 


ઘટનાનો વીડિયો વાયરલ થતા તારાપુર પંથકમાં ચકચાર
તારાપુર શિવશક્તિ સોસાયટીમાં ગરબા રમતી વેળાએ એક યુવકને ચક્કર આવ્યા હતા. ચક્કર આવતાની સાથે જ યુવાન મેદાનમાં ઢળી પડતાં નાશભાગ મચી જવા પામી હતી. ત્યારબાદ ચક્કર ખઈને પડેલા યુવકનું ઘટનાસ્થળે જ લાખો લોકોની નજર સામે મોત નીપજ્યું હતું. જે ઘટનાને લઇને ગરબાની મોજ માતમમાં ફેરવાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ વાયરલ થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ