બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / અજબ ગજબ / 'You earn merit, we make money..' A video of a person dipping people's names for 10 rupees in bitter cold has gone viral.

નવું લાયા / 'તમે પુણ્ય કમાઓને અમે પૈસા..' કડકડતી ઠંડીમાં 10 રૂપિયામાં લોકોના નામની ડૂબકી લગાવતા વ્યક્તિનો વિડીયો થયો વાયરલ

Megha

Last Updated: 04:55 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ માત્ર 10 રૂપિયામાં ઠંડા પાણીમાં લોકોનું નામ લઈને પવિત્ર સ્નાન કરવાની વાત કરી રહ્યો છે.

  • દિવસેને દિવસે ગરમીનો પારો ગગડી રહ્યો છે
  • 10 રૂપિયામાં ઠંડા પાણીમાં તમારા નામની ડૂબકી લગાવશે આ વ્યક્તિ 
  • વાયરલ થયો વિડીયો 

ઉત્તર ભારતમાં હેડ કંપાવી દેનાર ઠંડી શરૂ થઈ ગઈ છે અને દિવસેને દિવસે ગરમીનો પારો ગગડી રહ્યો છે . એવામાં લોકો પોતાના ઘરોમાં કેદ થવાની ફરજ પડી રહ્યા છે પણ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ માત્ર 10 રૂપિયામાં ઠંડા પાણીમાં પવિત્ર સ્નાન કરવાની વાત કરી રહ્યો છે. 

જણાવી દઈએ કે આશુતોષ શુક્લા નામના યુઝરે ટ્વિટર પર આ વીડિયો પોસ્ટ કર્યો છે અને આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ નદીમાં લોખંડની રેલિંગ પર બેઠો છે અને આ દરમિયાન તે ત્યાં પૂજા કરવા આવતા લોકોને કહી રહ્યો છે કે તે તેના બદલે ઠંડા પાણીમાં ડૂબકી લગાવવા તૈયાર છે અને માટે તેને 10 રૂપિયા આપવા પડશે. સાથે જ વ્યક્તિએ આગળ કહ્યું કે તે આવું એટલા માટે કરી રહ્યો છે કારણ કે લોકો આવી ઠંડીમાં ઠંડા પાણીમાં નાહવાનું ટાળી શકે. 

'અમે તમારા નામની ડૂબકી લગાવી અપશું.'
વીડિયોમાં વ્યક્તિ કહેતો સંભળાય છે કે  "ભાઈઓ અને બહેનો, આવો... અમે આ ઠંડીની મોસમમાં તમારા નામની ડૂબકી લગાવી આપશું. તમારા નામથી તમને પુણ્ય મળશે અને તમે જે 10 રૂપિયા આપશો એ અમને મળશે.''

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો શેર કરતા એક યુઝરે લખ્યું, "નવો રોજગાર". શુક્રવારે ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. 1600 થી વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. લોકો વીડિયો પર સતત કોમેન્ટ પણ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ