જાણવા જેવુ / ના હોય ! હવે ટ્રેનથી પણ જઇ શકો છો 'સિંગાપોર', વીઝા કે પાસપોર્ટની પણ જરૂર નહીં પડે

you can go by train to singapore no visa passport needed

સિંગાપુરનુ નામ સાંભળતા જ સુંદર નજારાવાળો ટુરિસ્ટ સ્પોટ, સુંદર માર્ગ મગજમાં આવે છે. જેમકે વીઝા-પાસપોર્ટની વાત મગજમાં આવે છે, આમ તો સિંગાપોર જવાનો પ્લાન કેન્સલ થઇ જાય છે. જો તમે પણ સિંગાપોર જવા ઈચ્છતા હોય તો તમારે વીઝા-પાસપોર્ટની જરૂર પડશે નહીં. આ સાથે તમે ટ્રેન દ્વારા પણ સિંગાપોર જઇ શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ