આનંદો / હવે એડ્રેસ પ્રૂફ વિના પણ ખરીદી શકાશે આ LPG સિલિન્ડર, જાણો નિયમ અને સરળ રીત

you can buy LPG cylinder without address proof know gas agency rules

હવે ગ્રાહક પોતાનું ઓળખ પત્ર બતાવીને નાનો સિલિન્ડર ખરીદી શકે છે. સિલિન્ડર ખરીદવા માટે કોઈ એડ્રેસ પ્રૂફની જરૂર રહેશે નહીં. આ સુવિધા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કે ઈન્ડેન ગેસ એજન્સીથી મળી રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ