હાથરસ દુષ્કર્મ / યોગી સરકારે હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારજનો માટે યોગી સરકારે જાહેર કરી સહાય

Yogi Government announces assistance to the families of Hathras gangrape victims

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પીડિતાના પરિવારજાણો સાથે વાતચીત કરી હતી, આ દરમિયાન પીડિતાના પિતાએ મુખ્યમંત્રી યોગી પાસે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મુખ્યમંત્રી એ પિતા સાથે વાત કરતાં અપરાધીઓ સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને વહીવટીતંત્રને તમામ શક્ય મદદ કરવા નિર્દેશ આપ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x