બ્રેકિંગ ન્યુઝ
Sanjay Vibhakar
Last Updated: 09:24 AM, 11 February 2024
ADVERTISEMENT
આ અઠવાડિયાના રાશિફળ પ્રમાણે આ 4 રાશિના જાતકોને નવી નોકરીની તક મળી શકે છે. આ લોકો તેમની કારકિર્દીમાં આવેલ સકારાત્મક પરિવર્તનને કારણે ખુશ થશે.
મેષ રાશિ
અઠવાડિયાની શરુઆત સારી રહેશે. તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. વ્યવસાયમાં આર્થિક લાભ થઇ શકે છે.
ADVERTISEMENT
વૃષભ રાશિ
તમને નોકરી બદલવાની ઈચ્છા હશે તો નક્કી સફળતા મળશે. ભાગેદારીમાં નુકસાન થઇ શકે છે. તમારો ખર્ચ વધી શકે છે.
મિથુન રાશિ
મંગળ ગોચરના કારણે, તમારે વ્યવસાયને લઈને પ્રવાસ પર જવું પડી શકે છે. નોકરીમાં પગાર વધી શકે છે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે.
કર્ક રાશિ
કારકિર્દીની દ્રષ્ટીએ આ અઠવાડિયું ખૂબ જ સારું રહેશે. વીમાના ક્ષેત્ર સાથે જોડાયેલ લોકોને આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે. જમીનથી આર્થિક લાભ થઇ શકે છે.
સિંહ રાશિ
વ્યવસાયમાં આર્થિક સ્થિતિ સુધરી શકે છે. ખોટા ખર્ચથી બચીને રહેવું.
કન્યા રાશિ
વ્યવસાયમાં કર્જ ઓછું કરવામાં સફળતા પ્રાપ્ત થશે. ધન લાભ થઇ શકે છે. વ્યવસાયમાં ભાગેદારીને લઈને વિશ્વાસઘાત થઇ શકે છે.
તુલા રાશિ
માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોને આર્થિક લાભ થઇ શકે છે. નવી સંપતી ખરીદવાનો યોગ બની રહ્યો છે. IT અથવા સોફ્ટવેર સાથે જોડાયેલ લોકોને નોકરીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પિતાની સંપતી મળી શકે છે.
વૃશ્ચિક રાશિ
આર્થિક રીતે આ અઠવાડિયું સામાન્ય રહેશે. કંઈ પણ નવું કરવાથી બચવું. નોકરીમાં સ્થાન પરિવર્તન થઇ શકે છે.
ધન રાશિ
નોકરીમાં આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે. કારકિર્દીની દ્રષ્ટીએ આ અઠવાડિયું સારું રહેશે.
વાંચવા જેવું: આજથી શરૂ થઈ રહી છે ગુપ્ત નવરાત્રી: 9 દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ
મકર રાશિ
નોકરી અને વ્યવસાય બંને રીતે આ અઠવાડિયું સારું રહેશે. નોકરી સોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે.
કુંભ રાશિ
આ અઠવાડિયામાં આર્થિક તંગી રહેશે. શેર માર્કેટમાં રોકાણને લીધે લાભ થશે.
મીન રાશિ
ખરીદીમાં વધુ ધન ખર્ચ થઇ શકે છે. ખર્ચ ઘટાડો. આવકમાં વૃદ્ધિ થઇ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.