Yoga Day was celebrated in Ahmedabad, Sidi Syed Zali celebrated by yoga
યોગ ડે /
અમદાવાદમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, સિદી સૈયદ ઝાળી ખાતે યોગ કરીને ઉજવણી કરી
Team VTV12:12 PM, 21 Jun 19
| Updated: 12:21 PM, 21 Jun 19
વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે. સિદી સૈયદ જાળી ખાતે બાળકોએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી છે. તો શાહપુર શાળા નંબર 11ના વિધાર્થીઓ યોગમાં જોડાયા હતાં