શૅર બજાર / Yes બેન્ક મુદ્દે આ એક નિર્ણયને કારણે શૅરમાં થયો 50 ટકાનો ઉછાળો, જાણો કેટલે પહોંચ્યો

yes bank shares locked in for 3 years what it means for you and your funds

સરકારે પ્રાઇવેટ સેક્ટરની યસ બેન્ક (Yes Bank) ના પુનર્ગઠન (Reconstruction Scheme) ની સૂચના જારી કરી દેવાઇ છે. આ અનુસાર યસ બેન્કના શૅર હોલ્ડર્સ 3 વર્ષ સુધી પોતાના શૅર વેચી શકશે નહીં. જ્યારે કોરોના વાયરસના સંક્રમણ વધવાના ડર સાથે ભારતીય બજારોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. જોકે, યસ બેન્કના શૅરમાં 50 ટકા સુધીનો ઉછાળ જોવા મળી રહ્યો છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ