ન્યૂ લોન્ચ / Xiaomi Redmi 8A ભારતમાં થશે લોન્ચ, કિંમત માત્ર 6499 રૂપિયા, જાણો ફિચર્સ

Xiaomi launches redmi 8a in india price features and specification

Xiaomi એ પોતાનો સ્માર્ટફોન Redmi 8A લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની શરૂઆતી કિંમત 6499 રૂપિયા છે. આ કિંમત 2GB RAM+32GB સ્ટોરેજવાળા વેરિયન્ટની છે. તો 3GB RAM+32GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 6999 રૂપિયા છે. ચીનની કંપની Xiaomi એ Redmi 8A સ્માર્ટફોન 29 સપ્ટેમ્બરના 11.59 વાગે ફ્લિપકાર્ટ અને mi.com પર સેલ માટે ઉપલબ્ધ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ