સ્પોર્ટ્સ / WWE સ્ટાર જોન સીનાએ પ્રેમિકા સાથે ગુપચુપ કર્યા લગ્ન, જુઓ તસવીરો

WWE’s John Cena Marries Girlfriend Shay Shariatzadeh

આ જોડીએ થોડા મહિના પહેલાં જ સગાઈ કરી  હતી. ૧૬ વખતના વર્લ્ડ ચેમ્પિયન જોન અને શાયની મુલાકાત બ્રિટિશ કોલંબિયામાં 'પ્લેઇંગ વિથ ફાયર'ના સેટ પર થઈ હતી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ