ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના સંકટ / વુહાનથી ફરી આવ્યાં વિશ્વ માટે ખરાબ સમાચાર, ચીને જાહેર કર્યા નવા આંકડા

Wuhan records 14 new covid 19 positive cases after 37 days

ચીનના વુહાન શહેરમાં ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક દીધી છે. ચીનના રાષ્ટ્રીય આરોગ્ય આયોગ અનુસાર વુહાનમાં કોરોના ચેપગ્રસ્ત 14 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. ઉલ્લેખનીય છે કે આ જીવલેણ મહામારી વુહાન શહેરથી જ શરૂ થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ