દિલ્હી / પહેલવાનોનું બળ વધ્યું ! સમર્થનમાં આવી ખાપ પંચાયત, રાષ્ટ્રપતિ-ગૃહમંત્રીને મળશે, બતાવ્યો આગળનો પ્લાન

Wrestlers' protest: 'To support the tyrants or the wrestlers'? Khap's representatives will now meet the President-Home...

રાકેશ ટિકૈતે વધુમાં કહ્યું કે તે બાળકો પોલીસના વર્તનથી હતાશ છે. જો ન્યાય નહીં મળે તો તેઓ આખા દેશમાં આ લડાઈ લડશે. જો અમને ન્યાય નહીં મળે તો અમે ઈન્ટરનેશનલ ફેડરેશનમાં પણ જઈશું.

બ્રેકિંગ ન્યૂઝ