બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Wow, what's up! Chandla money was given in Panjarapol, Daryadili was seen in a wedding in this village of Gujarat

SHORT & SIMPLE / વાહ, શું વાત છે! ચાંદલાના પૈસા પાંજરાપોળમાં આપ્યા, ગુજરાતના આ ગામમાં લગ્નમાં જોવા મળી દરિયાદિલી

Vishal Khamar

Last Updated: 04:12 PM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિસાગરનાં લુણાવાડામાં લગ્ન પ્રસંગમાં અનોખો પશુ પ્રેમ જોવા મળ્યો છે. લગ્ન પ્રસંગમાં પરિવાર દ્વારા મહેમાનોએ કરેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો નિર્ણય કર્યો છે.

  • લુણાવાડામાં લગ્નમાં પશુ પ્રેમ જોવા મળ્યો
  • મહેમાનોએ કરેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો નિર્ણય
  • પાંજરાપોળ ટ્રસ્ટના લોકોને ચાંદલો લખવા બેસાડ્યા

અવાર નવાર લોકો લગ્ન પ્રસંગે કે કોઈ તિથિ પ્રસંગે ગૌશાળા તેમજ અન્ય જગ્યાએ દાન કરતા હોય છે.  ત્યારે આવો જ એક કિસ્સો લુણાવાડામાં જોવા મળ્યો હતો. ત્યારે એક પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો નિર્ણય કર્યો હતો.  જીવદયા  પ્રેમીને લગ્ન પ્રસંગે આવેલા મહેમાનોએ તેઓનાં આ નિર્ણયનાં વખાણ કર્યા હતા.

રામચંદની પરીવાર દ્વારા લગ્નમાં રાખેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો કર્યો નિર્ણય
મહીસાગરના લુણાવાડામાં લગ્નમાં પશુ પ્રેમ જોવા મળ્યો. લુણાવાડાના રામચંદની પરીવાર દ્વારા લગ્નમાં આવેલ ચાંદલો પાંજરાપોળમાં આપવાનો નિર્ણય કરાયો. લગ્નમાં પાંજરાપોળના કાઉન્ટર મૂકવામાં આવ્યા હતા જ્યાં આવેલા મહેમાનોએ ચાંદલો કર્યો. રામચંદની પરિવાર દ્વારા જીવ દયા કલ્યાણ પાંજરા પોળ ટ્રસ્ટના લોકોને ચાંદલો લખવા બેસાડ્યા હતા. રામચંદ પરિવારની આ દરિયાદીલીને આવેલા તમામ મહેમાનોએ વધાવી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Cage floor Lunawada Mahisagar wedding ceremony મહિસાગર લગ્ન પ્રસંગ લુણાવાડા SHORT AND SIMPLE
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ