ભારે થઇ / 'વો' ને પત્ની બનાવવા ગયો ,તો પહેલી વિફરી, બીજીના લગ્નમાં આવેલા જાનૈયાઓ એ તાણી રીવોલ્વર

Wow, he went to make a wife

પેટલાદના નાર ગામમાં એક શખસ લગ્ન મંડપમાં આવ્યો હતો, આ તેના બીજા લગ્ન હતા. પરંતુ રસમ -રીવાજ અદા થાય તે પહેલા જ પહેલી પત્ની આ લગ્ન અટકાવવાના મનસૂબા સાથે પહોચી.પછી જોયા જેવી થઇ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ