સાઉથ કોરિયા / કોરોના વાયરસને કારણે વિશ્વની સૌથી મોટી કારની ફૅક્ટરી કરાઈ બંધ, આ કંપનીઓ પણ થઈ શકે બંધ

World's Most Productive Factory hyundai Shuts Down Amid Coronavirus Outbreak

કોરોના વાયરસના કારણે ઉદ્યોગ જગતને પણ અસર થવા લાગી છે. દુનિયામાં સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા ધરાવતી કાર ફેક્ટરી શુક્રવારે અનિશ્ચિત કાળ માટે બંધ કરી દેવામાં આવી. સાઉથ કોરિયાની વાહન કંપની હ્યુન્ડાઈએ વિશાળ કાર ફેકટરી બંધ કરી દીધી છે. ચીનમાં કોરોના વાયરસના લીધે ઔદ્યોગિક ઉત્પાદન પર અસર પડવાના કારણે વાહનના સ્પેરપાર્ટ્સ મળવામાં તકલીફ પડી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ