WC 2019 / કોઇ પણ બને ચેમ્પિયન, જશ્ન મનાવવા માટે નહીં મળે રિયલ ટ્રોફી

world cup 2019 why india pakistan australia cricket team get fake icc world cup trophy know more

World Cup 2019 ની સફર શરૂ થઇ ગઇ છે. આ વખતે કઇ ટીમ વિશ્વ વિજેતા બનશે, એ તો ટૂર્નામેન્ટ ખતમ થયા બાદ જ ખબર પડશે. કોના માથે તાજ સજશે અને કઇ ટીમ ટ્રૉફી પર પોતાનો હક જમાવશે એ પણ આવનારો સમય જ દેખાડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ