નિર્ણય / WFH કરતા IT સેક્ટરના કર્મચારીઓ માટે ખુશખબર! 2023 સુધી કરી શકશે ઘરેથી કામ, સરકારે આપી મંજૂરી

Work From Home These employees of IT sector will work from home till 2023 government approved

સ્પેશિયલ ઈકોનોમિક ઝોન એટલે કે એસઈઝેડ કાયદા સંશોધિત નિયમ 43A અનુસાર, IT અને સુચના પ્રૌદ્યૌગિકી સક્ષમ સેવાઓના કર્મચારી, યાત્રા કરતા કર્મચારીઓની સાથે સાથે ઓફસાઈટ કામ કરનાર કર્મચારીઓને ઘર અથવા WFH અથવા SEZના બહાર કોઈ પણ સ્થાનથી કામ કરવાની અનુમતિ હશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ