પાટણ / ચૌધરી સમાજમાં મહિલા ઉત્ક્રાંતિનો નવો પવન, સંમેલનમાં કરાઇ સમાજ સુધારણાની હાકલ

women's evolution in chaudhari samaj

ચૌધરી સમાજમાં મહિલા ઉત્ક્રાંતિનો નવો પવન ફૂંકાઇ રહ્યો છે ત્યારે પાટણમાં યાજાયેલા મહિલા કેળવણી સંમેલનમાં નવા વિચારો રખાયા છે. મહિલાઓના હક્કો માટે વાત કરતી બે બહેનોના સંમેલનના વીડિયો સામે આવ્યા છે જેમાં દીકરીઓ માટે સમાજે શું કરવાની જરૂર છે તેની વીડિયોમાં વાત કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ