VIDEO / આને કહેવાય એક સ્ટિક બે નિશાન! ટીમ માટે ગોલ ફટકારીને બોયફ્રેન્ડને કરી દીધું પ્રપોઝ, મહિલા હોકી વર્લ્ડકપની રોમેન્ટિક ઘટના

Women s Hockey WC Video player proposes to boyfriend after scoring against netherlands

મહિલા હોકી વર્લ્ડ કપમાં ગ્રુપ Aની છેલ્લી લીગ મેચમાં નેધરલેન્ડે ચિલીને 3-1થી હરાવ્યું. નેધરલેન્ડ માટે વોલ્ટન, જાનસેન અને ડી ગોએડે ગોલ કર્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ