ધરપકડ / આર્થિક સંકડામણના કારણે મહિલાએ કેબિનેટ મંત્રીને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી

Woman Held for Sending Anonymous Threat Letters to Gujarat Minister ishwar parmar

રાજ્યના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારને ધમકી આપનાર મહિલા ઝડપાઇ છે. મહિલાએ અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ કવરમાં મંત્રી ઈશ્વરભાઇ પરમારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ