ના હોય! / છૂટાછેડા આપ્યા અને મહિલાની કિસ્મત બદલાઈ ગઈ, રાતોરાત 24000 કરોડની માલિક બની ગઈ

woman divorce female billionaire china

છૂટાછેડાના કારણે ચીનની એક મહિલા રાતોરાત અરબપતિ બની. આ છૂટાછેડાને એશિયાના સૌથી મોંઘા છૂટાછેડા ગણવામાં આવ્યા છે. આ મહિલા ચીનમાં વેક્સીન બનાવનારી કંપનીના ચેરમેનની પત્ની છે અને તેનું નામ દુનિયામાં અરબોપતિના લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ