ભારે કરી / VIDEO: ગોવિંદાનું ગીત સાંભળતા જ રેલવે સ્ટેશન પર ડાન્સ કરવા લાગી મહિલા, લોકો જોવા માટે ટ્રેનમાંથી ઉતરી ગયા

woman dance on govinda song at railway station watch video

આ મહિલા ગોવિંદાના ગીતો પર ખૂબ જ સરસ ડાન્સ કરી રહી છે. આટલું જ નહીં પાછળ ઉભેલા છોકરાઓ પણ મહિલાના ડાન્સ સ્ટેપ્સની નકલ કરતા જોવા મળે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ