OMG / પતિ અંદરખાને ટ્રાન્સજેન્ડરને કરતો હતો પ્રેમ, પત્નીએ સામેથી કરાવી આપ્યા લગ્ન, ઘરમાં રાખવાની પણ આપી છૂટ

with wife approval odisha man ties a knot with transgender

ટ્રાન્સજેન્ડર માટે પતિના સીક્રેટ લવનો ખુલાસો થયા પછી પત્નીએ તેને લગ્ન અને એક છત નીચે રહેવાની મંજૂરી આપી. 32 વર્ષીય યુવાનને બે વર્ષનો પુત્ર પણ છે. આ શખ્સનું છેલ્લા એક વર્ષથી એક ટ્રાન્સજેન્ડર સાથે અફેર હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ