જાહેરાત / વિઝડને જાહેર કરી દાયકાની બેસ્ટ T-20 ટીમ, ભારતના આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Wisden Announces T20 Team

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વિઝડનના દશક ટી 20માં સામેલ કરાયા છે. આ ટીમમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સ્થાન મળ્યું નથી. ઓસ્ટ્રેલિયાના એરોન ફીંચને કેપ્ટન બનાવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ