હવામાન વિભાગ / દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ, યુપીમાં 48 કલાકમાં 25 લોકોના મોત

winter season havoc cold fog in north india

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જો કે હવામાન વિભાગ અનુસાર હજુ પણ પારો ગગડી શકે છે. દિલ્હી ખાતે ધૂમ્મસભર્યા વાતાવરણના પગલે વિઝિબિલીટી જીરો જોવા મળી. ઉત્તરાખંડમાં આજે અને આવતીકાલે ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ