મહામારી / FACT CHECK: આજેપણ PM મોદી રાતે 8 વાગે કરશે દેશને સંબોધન? મેસેજ થયો વાયરલ

will pm modi address the country tonight at 8 pm know the truth

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 24 માર્ચ 2020ના રોજ રાતે 8 કલાકે દેશમાં કોરોના મહામારીને રોકવા માટે 21 દિવસના લોકડાઉનની જાહેર કરતાં પ્રજાજોગ સંબોધન કર્યું હતું. આ ઘટનાને આજે એકવર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જે ખોટો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ