બજાર / રોકાણકારોના ડૂબ્યા 3.5 લાખ કરોડ, આ 6 પોઇન્ટમાં સમજો બજાર તૂટવાનું કારણ

why stock market face biggest intraday correction after budget 2019

બજેટ એલાનના દિવસે લગભગ 400 પોઇન્ટ ટૂટ્યા બાદ સેન્સેક્સમાં આજે પણ મોટો કડાકો જોવા મળ્યો છે. સેન્સેક્સ આજે ઇન્ટ્રા ડે દરમિયાન 900 પોઇન્ટથી વધારે ટૂટ્યો. ડિસેમ્બર 2018 બાદ પહેલીવાર સેન્સેક્સમાં એક દિવસના કારોબારમાં આટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે. કારોબારના અંતે સેન્સેક્સમાં 793 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો, નિફ્ટીમાં પણ આજે લગભગ 250 પોઇન્ટની આસપાસ કમજોર બની 11559ના સ્તરે બંધ થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ