કોવિડ 19 / પહેલા ચરણમાં કોને મળશે રસી? આરોગ્ય પ્રધાને આપ્યો આ જવાબ, જાણો ક્યારે લાગશે તમારો નંબર

Who will get the vaccine in the first stage? The Minister of Health gave this answer, find out when your number will appear

કોરોના વાયરસની વેક્સિન માટે હાલમાં શું તૈયારીઓ છે અને કયા લોકોને તે સૌથી પહેલા આપવામાં આવશે. આ તમામ પ્રશ્નોના જવાબમાં આરોગ્ય પ્રધાન ડો.હર્ષ વર્ધનએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાના રસીકરણ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શરૂઆતમાં, કોરોના રસી જેને આપવામાં આવશે તે લોકોની લિસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. હેલ્થ અને ફ્રંટલાઈન વર્કસ ને જ સૌથી પહેલી કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ