બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / white rice is not healthy it Increased risk of heart attack

સાવધાન / દરરોજ ભાત ખાવાની ટૅવ ધરાવાતા લોકો આજથી જ થઈ જજો સાવધાન, થઈ શકે છે આ ગંભીર બીમારીઓ

Khyati

Last Updated: 11:39 AM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોને દિવસમાં એકવાર તો ભાત ખાવા જોઇએજ. એમ કહેવાય છે કે ભાત ખઇએ તો સંતોષ થાય. પરંતુ આ ભાત કેટલા અનહેલ્ધી છે તેનો એક રિપોર્ટમાં થયો ખુલાસો

  • વધારે પ્રમાણમાં ભાત ખાતા હોવ તો સાવધાન
  • ભાત ખાવાથી વધે છે હાર્ટ એટેકનું જોખન
  • એક રિપોર્ટમાં કરવામાં આવ્યુ વિશ્લેષણ

ભારતીયોમાં મોટા ભાગે દરેકના ઘરે એક ટાઇમ તો ભાત બનતા જ હોય.ભાત ખાધા વગર તો જાણે એમ થાય કે જમ્યા જ નથી. પરંતુ શું તમને ખબર છે કે ભાત એ અનહેલ્ધી  ફૂડ છે.? એક રિપોર્ટમાં સામે આવ્યુ છે કે ભાતનું રોજે સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસરો પડે છે. ત્યારે જો તમે રોજે ભાત ખાતા હોવ તો ચેતી જજો., કારણ કે ભાતમાંથી સ્વાદ અને વજન વધારવા સિવાયનું કંઇ બીજા કોઇ પોષકતત્વો મળતા નથી.

હાર્ટ એટેક થવાનો ભય 

શરીરને જે પોષક તત્વો જોઇએ તે ભાતમા હોતા નથી આથી જો તમે રોજે ભાત ખાઇ રહ્યા છો તો સાવધાન થઇ જજો. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત જાન્યુઆરી 2015ના એક વિશ્લેષણથી સામે આવ્યુ કે વધારે માત્રામાં ભાત ખાનારા લોકોને હાર્ટ એટેક થવાનું જોખમ રહે છે. ત્યારે જો તમે ભાત ખાતા હોયતો થોડા માપમાં ખાજો.

પોષણની ઉણપ વર્તાય છે 

વધુ પડતા ભાત ખાવાથી શરીરમાં પોષણની ઉણપ વર્તાય છે. તમારા સ્વાસ્થ્યની સ્થિતિ અને તમારી ઉંમરના આધારે, તમારા આહારમાં મુખ્યત્વે વિવિધ ફળો, શાકભાજી અને પ્રોટીનનો સમાવેશ થવો જોઈએ. એવું માનવામાં આવે છે કે સફેદ ચોખાને બદલે તમે બ્રાઉન રાઇસ ખાઈ શકો છો.

ડાયાબિટીસનું જોખમ વધે છે

આ સિવાય  ભાત ખાવાથી ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. તેથી તમે તરત જ તમારા આહારમાંથી સફેદ ચોખાને દૂર કરવાનો પ્રયાસ કરો.

મેટાબોલિક સિન્ડ્રોમની સમસ્યા વધી શકે 

સફેદ ચોખા ખાવાથી પણ મેટાબોલિક સિન્ડ્રોમની સમસ્યા થઈ શકે છે. તેથી મહિનામાં માત્ર એક જ વાર સફેદ ભાત ખાવાનો પ્રયાસ કરો. આનાથી તમે મેટાબોલિક સમસ્યાઓથી બચી શકો છો.

વજન વધવાનું જોખમ

જો તમે સ્થૂળતાથી પરેશાન છો, તો તમારે તરત જ સફેદ ભાત ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કારણ કે તેનાથી વજન વધવાની શક્યતા વધુ રહે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ