MSD / સંન્યાસની ઘોષણા કરતી વખતે ધોની - રૈનાના મનમાં ચાલી રહ્યું હતું ઘમાસાણ, જાહેરાત કર્યા બાદ કર્યું આવું..

While announcing his retirement, Dhoni-Raina had a quarrel going on in his mind, he did so after the announcement.

આ 15મી ઓગસ્ટનો દિવસ ભારતના ક્રિકેટ ફેન્સ કદી પણ નહીં ભૂલે, ભારતના દિગ્ગજ ક્રિકેટર અને જજેને ભારતના ક્રિકેટમાં એક યુગના નામથી ઓળખી શકાય એવા બે સ્ટાર્સ એક સાથે નિવૃત્તિ પામ્યા હતા. ક્રિકેટ ઇતિહાસની યાદગાર દોસ્તોની જોડીઓમાંથી એક એવી ધોની અને રૈનાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની ઘોષણા કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ