લાલ 'નિ'શાન

દિલ્હી ચૂંટણી / આ નેતાની કુંડળીમાં છે રાજયોગ, આ પાર્ટી માટે દિલ્હી દૂર છે...

which party win delhi assembly elections 2020 according to astrologers

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020માં આપ અને ભાજપે 70 સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસ જલ્દી ઉમેદવારોની યાદી જાહેર કરશે. 8 ફેબ્રુઆરીએ થનારા મતદાન બાદ 11 ફેબ્રુઆરીએ તેનું પરિણામ જાહેર થશે. ત્રણેય પાર્ટીઓએ જીતનો દાવો કર્યો છે ત્યારે જ્યોતિષોની નજરે દિલ્હીની ગાદી પર કોનો રાજયોગ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ