રાજનીતિ / ED એ પત્નીને સમન્સ મોકલતા આ સાસંદ ભડક્યા, કહ્યું' આ દેખેં જરા કિસમેં કિતના હૈ દમ...'

 When the ED sent a summons to his wife, the MP got angry and said, aa dekhein zara...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED એ શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને સમન્સ પાઠવ્યું છે. આ સમન્સ PMC Bank સ્કેમ કેસની તપાસના સંદર્ભમાં મોકલવામાં આવ્યું છે. ED એ વર્ષા રાઉતને 29 ડિસેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ