ક્રિકેટ / ક્રિકેટર શ્રેયસ અય્યરે ખાધુ 'ફાયર પાન', જૂઓ પછી શું થયું?

when cricketer shreyas iyer tries fire paan watch video

મુંબઇના શ્રેયસ અય્યર (Shreyas lyer) ની ગણતરી દેશના પ્રતિભાશાળી યુવા ક્રિકેટરમાં કરવામાં આવે છે. 24 વર્ષના શ્રેયસ ટીમ ઇન્ડિયા માટે 6 વનડે અને એટલી  જ ટી-20 મેચ રમી ચૂક્યા છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2019ની સિઝનમાં શ્રેયસે પોતાની બેટિંગ અને કેપ્ટનશિપથી દરેકને પ્રભાવિત કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ