આઘાતજનક / WhatsApp યુઝર્સ માટે મોટા સમાચાર! આ 43 સ્માર્ટફોનમાં કામ નહીં કરે App, જુઓ ક્યાંક તમારો તો નથી!

whatsapp will stop working on these 43 smartphones from 1 november see list on which whatsapp

લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp 1 નવેમ્બરથી જૂના સ્માર્ટફોન પર કામ નહીં કરે. વોટ્સએપ સતત જૂના ફોન પર પોતાના સપોર્ટને બંધ કરી રહી છે અને હવે વોટ્સએપ 43 જૂના સ્માર્ટફોન મોડલ પર કામ નહીં કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ